180 Vacancies-Rajkot Municipal Corporation(RMC) - Health Department Recruitment-VBD Volunteer Post

Rajkot Municipal Corporation (RMC) Recruitment / Job Post
Last date. 14-06-2024
View. 845

180 Vacancies-Rajkot Municipal Corporation(RMC) - Health Department Recruitment-VBD Volunteer Post

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે તદન હંગામી ધોરણે ૩ (ત્રણ) માસ માટે ઇન્સેન્ટીવથી અરજદારો લેવા માટે તા.૧૨/૦૬/૨૦૨૪ થી તા.૧૪/૦૬/૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઇચ્છુક ફકત પુરૂષ ઉમેદવારને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.


જગ્યાનું નામ : વીબીડી વોલેન્ટીયર્સ (પુરુષ )

કુલ જગ્યા : 180 જગ્યા

લાયકાત
1. ઓછામાં ઓછુ ઘોરણ ૮ પાસ,
2. સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
3. આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં અરજદારને પ્રાધાન્ય

માસિક ઇન્સેન્ટીવ :  Rs.8,900/-

વયમર્યાદા : જાહેરાતના દિવસે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહિં.

  • અરજદારે અરજી આપતા સમયે લાયકાત સબંધિત પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
  • અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી તા.11/06/2024 થી ડાઇનલોડ કરી શકાશે જે સંપૂર્ણ વિગતો ભરી સાથે રાખવાનું રહેશે.
  • અરજદારો લેવા અંગેના નિર્ણયની આખરી સતા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • 3 માસ બાદ અરજદાર આપો-આપ છુટા થયેલા ગણાશે.
  • અન્ય માહિતી / શરતો www.rmc.gov.in વેબસાઇટ પર તા. 11/06/2024 થી મેળવી શકાશે.

Official Notification & Application Form : Click Here




Visit Counter

  • 504019

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group