સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને.૨૦૨૩/૨૪
આઈ.સી.ડી.એસ શાખા આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદવેતનથી નિમણુક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત. (અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in)
1. આંગણવાડી કાર્યકર
શૈક્ષણિક લાયકાત : 12 પાસ
માનદવેતન : Rs.10,000/-
2. આંગણવાડી તેડાગર
શૈક્ષણિક લાયકાત : 10 પાસ
માનદવેતન : Rs.5,000/-
1. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--RAJKOT URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 25
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 50
2. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--PATAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 95
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 244
3. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--JUNAGADH URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 18
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 23
4. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--NAVSARI
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 95
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 118
5. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--RAJKOT
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા : 114
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 23
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા : 210
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 14
6. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--BOTAD
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા : 35
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 04
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા : 66
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 05
7. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--BHAVNAGAR URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા : 23
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 07
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા : 34
આંગણવાડી કાર્યકર સંભવિત ખાલી જગ્યા : 08
8. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--AMRELI
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 117
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 213
9. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--SURENDRANAGAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 99
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 144
10. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--VADODARA URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 26
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 59/03
11. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--DEVBHUMI DWARKA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 82
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 158
12. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--NARMADA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 55
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 111
13. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--KHEDA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 113
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 142
14. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--SURAT URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 41
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 118
15. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--BHARUCH
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 102
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 177
16. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--TAPI
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 43
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 111
17. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--MORBI
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 106
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 184
18. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--JAMNAGAR URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 22
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 42
19. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--ARAVALLI
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 79
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 103
20. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--GANDHINAGAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 63
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 97
21. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--GANDHINAGAR URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 12
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 20
22. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--PORBANDAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 33
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 60
23. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--BHAVNAGAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 120
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 253
24. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--PANCHMAHALS
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 98
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 309
25. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--MAHISAGAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 55
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 111
26. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--GIR SOMNATH
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 56
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 79
27. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--JAMNAGAR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 71
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 184
28. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--DANGS
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 24
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 36
29. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--CHHOTA UDEPUR
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 51
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 286
30. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--SURAT
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 100
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 231
31. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--BANASKANTHA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 131
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 634
32. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--DAHOD
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 130
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 342
33. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--AHMADABAD
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 127
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 160
34. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--MAHESANA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 139
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 212
35. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--VALSAD
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 97
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 307
36. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--KACHCHH
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 252
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 394
37. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--AHMADABAD URBAN
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 140
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 343
38. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--JUNAGADH
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 84
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 125
39. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--SABARKANTHA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 101
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 129
40. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--ANAND
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 122
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 160
41. આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)--VADODARA
આંગણવાડી કાર્યકર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 87
આંગણવાડી તેડાગર હાલનીખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 125
મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદાર શ્રીદ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર,શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલાહોવા જોઈએ.
આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવા માં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલઠરાવો, સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે.ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૩માં તા.૦૭-૧૧-૨૦૨૩ [૦૦:૦૦કલાકે) થી તા.૩૦-૧૧-૨૦૨૩ (રાત્રે૧૨:૦૦ કલાક)સુધીમાં કરવાની રહેશે.
ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે.આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
આંગણવાડી કાર્યકર-10,000/- આંગણવાડી તેડાગર-5,500/- અને મીની આંગણવાડી કાર્યકર-10,000/-ને મળતું માનદવેતન સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત,ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે.શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે.ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદીનિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે .ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી અપલોડ કરવામાં આવતાં ડોક્યુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈએ. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
Official Notification & Apply Online : Click Here