Vadodara Municipal Corporation – VMC Call Letters for MPHW, FHW, Lab. Tech. and Various Other Posts 2023
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વિવિધ સંવર્ગની આરોગ્ય વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત ક્રમાંક : ૬૧૪/૨૩-૨૪ અને ૬૪૧/૨૩-૨૪ ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૧૭-૧૨-૨૦૨૩ રવિવારના રોજ આયોજીત કરવામાં આવેલ છે.
.
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર તા.૦૧-૧૨-૨૦૨૩ (શુક્રવાર) ના રોજ બપોરે ૪-૦૦ કલાક થી તા. ૧૭-૧૨-૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨-૦૦ કલાક સુધી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
.
જેથી સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની વિગતો બાબતે વડોદરા મહાનગરપાલીકાની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Post Name :
.
Download Call Letter : Click Here
The State Bank of India (SBI) has published the Call letter Notification for the post of Apprentices Under The Apprentices Act,1961
Advertisement No: CRPD/APPR/2023-24/17
Important Dates :
Commencement of Call letter Download: 20 - 11 - 2023
Closure of Call letter Download : 07 - 12 - 2023
!!! Click here For Download Call letter !!!
Gujarat Police Housing Corporation (GPHC) has published the Call letter Notification for the post of GPHC Assistant Engineer (Civil) Examination 2023,
Post Name : Assistant Engineer (Civil)
Exam Date : 26-11-2023, Sunday
Call Letter Download Date : 18-11-2023 (from 01:00 p.m. onwards)
Call Letter Notification : Click Here
Download Call Letters : Click Here